Actresses Debut on OTT: સુષ્મિતા સેન (Sushmita Sen)થી લઇને રવિના ટંડન (Raveena Tandon), માધુરી દિક્ષિત (Madhuri Dixit) સુધી કેટલીય હીરોઇનોએ ઓટીટીની દુનિયામાં પગ મુકી દીધો છે, તો જાણો આ સેલેબ્સ વિશે....... 


ડિઝ્ની પ્લસ હૉટસ્ટારે તાજેતરમાં જ એનાઉન્સ કર્યુ છે કે કાજોલ (Kajol) જલદી જ તેની સાથે સીરીઝમાં કામ કરવાની છે. કાજોલ ઓટીટી દ્વારા વેબ સીરીઝની દુનિયામાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. 


મિસ યૂનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા સેને (Sushmita Sen) વર્ષ 2020માં હૉટસ્ટાર પર રિલીઝ થયેલા શૉ 'આર્યા'થી પોતાની વેબ કેરિયરની શરૂઆત કરી હતી. 


રામ માધવાનીના ડાયરેક્શનમા બનેલા આ શૉની અત્યાર સુધી બે સિઝન રિલીઝ થઇ ચૂકી છે, અને આગામી સિઝનનુ શૂટિંગ ચાલુ છે. 


કરિશ્મા કપૂરે (Karisma Kapoor) શૉ 'મેટલહૂડ'થી પોતાની વેબ સીરીઝની શરૂઆત કરી હતી, સીરીઝ લોકોને ખુબ પસંદ નથી આવી જેના કારણે આ IMDb પર 5.8નું રેટિંગ મળ્યુ છે. 


રવિના (Raveena Tandon)એ 2021માં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ક્રાઇમ થ્રિલર વેબ સીરીઝ 'અરણ્યક'માં લીડ રૉલ પ્લે કર્યો હતો. આ સીરીઝને વિનય વૈકુલે ડાયરેક્ટ કરી હતી.


માધુરી દિક્ષિત (Madhuri Dixit)એ તાજેતરમાં જ નેટફ્લિક્સના ‘ધ ફેમ ગેમ’ નામની વેબ સીરીઝને ખુબ પસંદ કરવામાં આવી હતી. 


સોનાલી બેન્દ્રે (Sonali Bendre) એ Zee5ના વેબ શૉ 'ધ બ્રૉકન ન્યૂઝ'થી ઓટીટી પર પોતાનો પગ મુકી દીધો છે. આ શૉને IMDb પર 7.6નુ રેટિંગ મળ્યુ છે. 


આ પણ વાંચો...... 


Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર


Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ


Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ


Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે


Gujarat Election 2022 : કોંગ્રેસ વધુ કાર્યકારી પ્રમુખોની કરશે નિમણૂક, હવે કયા કયા સમાજને મળી શકે છે પ્રતિનિધિત્વ?


India Corona Cases Today: ભારતમાં નવા COVID-19 કેસોમાં 32.3 ટકાનો ઉછાળો, છેલ્લા 24 કલાકમાં 20,557 કેસ