સ્ટ્રેચ માર્ક પ્રેગ્નન્સીનું ખૂબ જ નેચરલ આઉટકમ છે, મલાઇકા હાલ વર્કઆઉટ માટે જતી હતી ત્યારે સ્પોટ થઇ હતી જો કે તેમણે આ સમયે બિન્દાસ્ત અંદાજમાં તેમના પેટ પરના સ્ટ્રેચ માર્કસને ફ્લોન્ટ કર્યો હતા. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

સ્ટ્રેચ માર્કસ દેખાડતા થઇ ગઇ ટ્રોલ

મલાઇકાની આ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ થયા બાદ કેટલા નેટિજ્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. જો કે કેટલાક લોકોએ તેમને એવું કહીને પણ સપોર્ટ કર્યો કે, આ બહું જ નેચરલ છે. મલાઇકાની આ તસવીર ત્યારે ખેંચવામાં આવી હતી. જ્યારે વર્કઆઉટ માટે જઇ રહી હતી.

કેટલાક યુઝર્સે કરી કમેન્ટ

મલાઇકાના સ્ટ્રેચ માર્કસ પર કેટલાક યુઝર્સે કમેન્ટ કરી છે. લખ્યું” ટમી સે બુઢાપા દીખ ગયા” એક અન્ય યુઝરે લખ્યું, “ હવે દેખાઇ રહી છે વધુ ઉંમરની” જો કે કેટલાક યુઝર્સે તેમને સપોર્ટ કરતા લખ્યું કે, “એમાં શું મોટી વાત છે” યુઝરે લખ્યું કે, “આ લોકો મલાઇકાની બિચિંગ કરી રહ્યાં છે પણ જેનિફર લોપેઝ અને જેનિફર એનિસ્ટનની પ્રશંસા કરે છે. પાખંડ તેની ઉંચાઇ પર છે”


મલાઇકા બ્યૂટી, હેર, અને હેલ્થ સેશન કરશે હોસ્ટ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ મલાઇકા અરોરાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તે ટૂંક સમયમાં બ્યૂટી, હેર, અને હેલ્થ સેશનને હોસ્ટ કરશે. જે પ્રી રેકોર્ડેડ સેશન હશે. જેમાં તેના ફેન્સ બ્યૂટી રિલેટેડ સલાહ લઇ શકશે.