Varun Dhawan And Alia Bhatt Bonding: એક્ટર વરુણ ધવને (Varun Dhawan) પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યર (Student Of The Year) થી કરી હતી, જેમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની કૉ-સ્ટાર હતી, આ ફિલ્મ બાદ બન્ને કેટલીય ફિલ્મોમાં સાથે દેખાયા અને ઓફ સ્ક્રીન પણ બન્નેનુ બૉન્ડિંગ જબરદસ્ત હતુ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરુણ ધવનની આલિયાથી વધતી નજદીયાંથી નતાશા દલાલ ખુબ ચિંતામા આવી ગઇ હતી. એટલુ જ નહીં તે વરુણ અને આલિયાના કિસિંગ સીન્સને લઇને પણ ગુસ્સામાં આવી ગઇ હતી. તે સમયે આલિયાને ડેટ કરી રહેલો સિદ્ધાર્થ મલ્હોત્રા પણ વરુણ-આલિયાની બૉન્ડિંગથી ઇનસિક્યૉર ફિલ કરવા લાગ્યો હતો.
આ પછી વરુણ -આલિયાની નજદીયાંથી પરેશાન નતાશાએ એક્ટરના શૂટિંગ પર કંપની આપવાનુ ચાલુ કરી દીધુ, જેથી તેના પર નજર રાખી શકાય. સુત્રો અનુસાર, નતાશા નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે, એટલે તેના માટે શરૂઆતમાં આ ખુબ કઠીન રહ્યું, પરંતુ ધીમે ધીમે તે બૉલીવુડની વર્ક કલ્ચરને સમજી ગઇ.
ઉલ્લેખનીય છે કે, વરુણ ધવન અને આલિયા ભટ્ટે કેટલીય સારી ફિલ્મો એક સાથે આપી છે, આમાં સ્ટુડન્ટ ઓફ ધ યર અને હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ઉપરાંત બદ્રીનાથ કી દુલ્હનિયાં સામેલ છે. આ ફિલ્મોમાં બન્નેની એકદમ જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી હતી.
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો