Ranbir Kapoor Alia Bhatt Wedding LIVE: દીકરીના લગ્ન માટે રવાના થયા સોની રાજદાન, થોડીવારમાં સાત ફેરા લેશે રણબીર-આલિયા

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. રણબીરની માતા નીતુ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂરે ફંક્શન પછી આલિયા અને રણબીરના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી

gujarati.abplive.com Last Updated: 14 Apr 2022 02:52 PM

બ્રેકગ્રાઉન્ડ

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને લઇને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. 14 એપ્રિલે બંન્ને લગ્નના...More

દીકરીના લગ્ન માટે રવાના થયા સોની રાજદાન

સોની રાઝદાન અને શાહીન ભટ્ટ આલિયા-રણબીરના લગ્ન માટે રવાના થઈ ગયા છે.