Shraddha Das PICS: સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા દાસ (Shraddha Das) આજકાલ ખુબ ચર્ચિત ચહેરે બની ચૂકી છે. એક્ટ્રેસ સાઉથ ફિલ્મમાં તામિલ, તેલુગુ ઉપરાંત બીજી કેટલીય ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી છે, અને દેશભરમાં તેને લાખો ફેન્સ છે. અભિેનત્રી પોતાની સ્ટાઇલિશ અને ગ્લેમરસ અદાઓના કારણે પણ ચર્ચામાં રહે છે. આ બધાની વચ્ચે ફરી એકવાર તેને રસ્તાં પર એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે.  


તાજેતરમાં જ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરોનો એક કૉલાઝ શેર કર્યો છે, જેમાં તે રસ્તાં પર દેખાઇ રહી છે, ત્યાં કેમેરાની સામે પૉઝ આપી પહી છે. આ દરમિયાન એક્ટ્રેસે રાત્રીના સમયે લાલ કલરના લૉન્ગ ગાઉન ડ્રેસમાં કેર વર્તાવ્યો છે. એક્ટ્રેસ કેમેરાની સામે પોતાની ક્લીવેજ બતાવીને પૉઝ આપતી દેખાઇ રહી છે, આ બૉલ્ડ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.  


એક્ટ્રેસ અવારનવાર પોતાના બૉલ્ડ એન્ડ બ્યૂટિફૂલ અવતારથી લાખો ફેન્સનુ દિલ જીતી લે છે. શ્રદ્ધા દાસેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ગ્લેમરસ તસવીરોથી ભરેલુ છે.






શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જન્મેલી શ્રદ્ધા બંગાળી પરિવારમાંથી છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં સ્નાતક થયા પછી, અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો.




40 થી વધુ ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ પાથરનાર અભિનેત્રી શ્રદ્ધા ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, દિલ તો બચ્ચા હૈ જી, આર્યા 2, સનમ તેરી કસમ અને લાહોર જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે.