Shama Sikander: બૉલીવુડ એક્ટ્રેસ શમા સિકન્દર આજકાલ ખુબ ચર્ચામાં છે. તેને ફરી એકવાર વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં શમા સિકન્દર ફરી એકવાર ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. શમા સિકન્દર (Shama Sikander)નુ નામ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતી એક્ટ્રેસ તરીકે લેવામાં આવ છે. શમા સિકન્દર મૉડેલિંગની દુનિયામાં પણ ખુબ એક્ટિવ રહે છે. 


શમા સિકન્દરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લેટેસ્ટ વ્હાઇટ ડ્રેસ લૂક ખુબ દિલકશ લાગી રહ્યો છે. એક્ટ્રેસ શમા સિકન્દર આજકાલ પતિ જેમ્સ મિલિરૉનની સાથે વેકેશન મનાવી રહી છે, જ્યાંથી તેને કેટલીય તસવીરો શેર કરી છે.


શમા સિકન્દર (Shama Sikander) સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે હંમેશા પોતાની સ્ટનિંગ તસવીરો શેર કરતી રહે છે. નાના પડદાથી લઇને બૉલીવુડ ફિલ્મોનો સફર કરનારી એક્ટ્રેસ શમા સિકન્દર પોતાના અભિનયથી ખુબ નામ કમાઇ ચૂકી છે.






શમા સિકન્દરની વેકેશનની આ તસવીરો લોકોને ખુબ પસંદ આવી રહી છે, અને તેની સુંદરતાએ ફરી એકવાર દિવાના કરી દીધા છે. શમા સિકન્દર મોનોકનીમાં હંમેશા પોતાની તસવરો શેર કરતી રહે છે, જેનાથી ફેન્સની ધડકનો પણ તેજ થઇ જાય છે.


 






































--


 


આ પણ વાંચો....... 


Vadodara : પોલીસને જોઈ કોંગ્રેસના યુવા નેતાએ કાર યુ-ટર્ન લઈ હંકારી મુકી, પોલીસને પડી શંકા ને પછી......


India Corona Cases Today : કોરોના કેસમાં આવ્યો ઉછાળો, જાણો આજની સ્થિતિ


નાગાસાકીના ગુન્હાનો અર્થઃ પરમાણુ યુગમાં અમેરિકી શક્તિ અને અમાનવીકરણ


School Closed: ભારે વરસાદના કારણે આ જિલ્લામાં આજે-આવતીકાલે શાળાઓમાં રજા, જાણો વિગત


Gujarat Rain : મહેસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, મોરબીમાં 5.4 ઇંચ વરસાદ ખાબક્યો


Gujarat Election 2022 : કોંગ્રેસની મોટી જાહેરાતઃ જૂની પેંશન યોજના કરાશે લાગું, ખેડૂતો માટે પણ મોટી જાહેરાત