Sakshi Malik Bikini : ટીવી અને ફિલ્મ જગતની કેટલીય હસીનાઓ પોતાનુ વેકેશન એન્જૉય કરવા માટે ગોવા, માલદીવ કે પછી સ્વીમિંગ પૂલનો સફર કરે છે, અને ત્યાંથી તે પોતાની બિકીની તસવીરો ફેન્સની સાથે શેર પણ કરે છે. હવે આ લિસ્ટમાં વધુ એક એક્ટ્રેસે જોડાઇ ગઇ છે, જેનુ નામ છે સાક્ષી મલિક. ફિલ્મ ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’ની ગીત ‘બમ ડિગ્ગી ડિગ્ગી બમ’ પર પોતાના ડાન્સ મૂવ્સ અને સેક્સી અદાઓથી ફેન્સના દિલ જીતનારી સાક્ષીએ ફરી એકવાર સેક્સી બિકીનીમાં તસવીરો શેર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે.
‘બમ ડિગ્ગી ડિગ્ગી બમ’ સૉન્ગથી જાણીતી થયેલી સાક્ષી મલિક આજકાલ ઇટાલીના અમલ્ફીમાં વેકેશન એન્જૉય કરી રહી છે, અને ત્યાંથી તેને કેટલીક તસવીરો શેર કરીને ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. પીળી બિકીનીમાં સાક્ષી મલિક એકદમ બૉલ્ડ એન્ડ હૉટ દેખાઇ રહી છે, અને ત્યાંનો ખુશનુમા વાતાવરણ આકર્ષિત કરી રહ્યું છે. સાક્ષી મલિક સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે પોતાની બૉલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, તેને બિકીની પહેરવી ખુબ પસંદ છે.
સાક્ષી મલિક મૉડેલિંગની દુનિયાનુ જાણીતુ નામ છે, અમાલ્ફીમાંથી એક્ટ્રેસે ઘણીબધી શાનદાર તસવીરો શેર કરીને ત્યાંની એક ઝલક બતાવી છે. સાક્ષી મલિક એકદમ સુંદર છે શૉર્ટ ડ્રેસમાં પોતાનુ સેક્સી ફિગર ફ્લૉન્ટ કરતા ક્યારેય નથી ખચકાતી. સાક્ષી મલિક બોલીવૂડમાં પોતાની ફિટનેસને લઈને જાણીતી છે. સાક્ષી મલિક ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે. અભિનેત્રીની બિકિની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે. સાક્ષીએ દિલ્હીથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. ઈસ્ટાગ્રામ પર સાક્ષી મલિકને 6.8 મિલિયન લોકો ફોલો કરે છે
---