✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીમાં PM મોદીને મળ્યું યંગ બોલીવૂડ ડેલિગેશન, સામે આવી મીટિંગની પ્રથમ તસવીર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jan 2019 06:47 PM (IST)
1

નવી દિલ્હી: દિલ્હીમાં આજે બોલીવૂડના સ્ટાર્સ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પ્રથમ તસવીર સામે આવી છે. આ તસવીરમાં પીએમ મોદી સાથે બોલીવૂડના સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. અભિનેતા રણવીર સિંહે આ સેલ્ફી ક્લિક કરી હતી.

2

રિપોર્ટ્સ મુજબ, કરન જોહર અને મહાવીર જૈને આ મીટિંગ નક્કી કરાવી હતી. આ મીટિંગમાં બોલીવૂડના યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ મીટિંગમાં નેશન બિલ્ડિંગમાં બોલીવૂડ અને યંગ બોલીવૂડ સ્ટાર્સની ભૂમિકાને લઈને ચર્ચા થઈ. આ સાથે જ જીએસટીને લઈને પણ વાતચીત થઈ હતી.

3

આ તસવીરમાં રણબીર કપુર, આલીયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, વરૂણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિકી કૌશલ, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના અને રાજકુમાર જેવા યંગ એક્ટર્સ જોવા મળી રહ્યા છે. આ સાથે જ આ તસવીરમાં અશ્વિની અય્યર, એકતા કપૂર, કરન જોહર અને રોહિત શેટ્ટી પણ જોવા મળે છે.

  • હોમ
  • મનોરંજન
  • દિલ્હીમાં PM મોદીને મળ્યું યંગ બોલીવૂડ ડેલિગેશન, સામે આવી મીટિંગની પ્રથમ તસવીર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.