બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ લગ્ન વિના બનશે માતા, જાણ વિગત
બ્રુના સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ અને હૉટ અંદાજવાળી તસવીરો શેર કરીને ચર્ચામાં આવતી રહે છે. બ્રુના સ્ટંટ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી’ની કંટેસ્ટેન્ટ રહી ચુકી છે. આ સિવાય તે અનેક ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની પ્રેગ્નેન્સીને લઈને એક બાજુ તે ખૂબજ ખૂશ છે, જ્યારે બીજી બાજુ તેમનું કહેવું છે કે તેણે અગાઉથીજ પ્લાન કરી ચુકી હતી તે પોતાના બાળકને કઈ રીતે જન્મ આપશે.
બ્રુનાનું કહેવું છે તે જાણતી હતી કે ક્યારેક તે માતા બનશે તો વોટર બર્થિંગની રીત પસંદ કરશે.
મુબંઈ: જોન અબ્રાહમ અને વિવેક ઓબેરોય સાથે કામ કરી ચુકેલી બ્રુના અબ્દુલ્લાહ હાલમાં પોતાના પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. મોડલ અને એક્ટ્રેસ બ્રુના બોલિવૂડ એક્ટ્રેસ એમી જેક્શનની જેમ ટૂંક સમયમાં લગ્ન પહેલા માતા બનવા જઈ રહી છે.
બ્રુના લગ્ન પહેલા જ પોતાના બૉયફ્રેન્ડ સાથે ફેમિલી પ્લાન કરી રહી છે. બ્રુના અને તેના બોયફ્રેન્ડે જુલાઈ 2018માં સગાઇ કરી હતી. જો કે લગ્ન પહેલા પ્રેગ્નેટ હોવાના કારણે બ્રુના ચર્ચામાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -