✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોમેડિયન ભારતી સિંઘ અને હર્ષ લિંબાચીયાએ કરાવ્યું ખૂબસૂરત પ્રી-વેડિંગ ફોટોશૂટ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2017 07:28 PM (IST)
1

2

3

4

5

6

આ ખુબસૂરત કપલ આગામી 3જી ડીસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

7

8

9

લગ્નની તારીખ જાહેર થતા આ કપલે પોતાના પ્રી વેડિંગ ફોટોશૂટના ફોટા શેર કર્યા છે.જેને પ્રશંકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

10

ભારતીએ એક તસવીર શેર કરી છે જેમાં તે પોતાના પતિને ઉચકીને લઈ જતી નજર આવી રહી છે જેમાં લખ્યું કે ‘દુલ્હા હમ લે જાયેંગે’. ભારતીએ પોતાના આ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અલગ અલગ કેપ્સન પણ લખ્યા છે.

11

મુંબઈ: ટીવી કપલ કોમેડીયન ભારતી સિંઘ અને હર્ષ લિંબાચીયાએ થોડા સમય પહેલા પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં ભારતી હર્ષ સાથે ખૂબજ અલગ અંદાજમાં નજર આવી રહી છે. આ કપલે પોતાના પ્રી-વેડિંગના ફોટા સોશલ મીડિયા પર શેર કર્યા છે. જે ખુબ વાયરલ થઈ રહ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • કોમેડિયન ભારતી સિંઘ અને હર્ષ લિંબાચીયાએ કરાવ્યું ખૂબસૂરત પ્રી-વેડિંગ ફોટોશૂટ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.