કોન્ડોમ બનાવતી કંપનીએ દીપિકા-રણવીરને આ અંદાજમાં પાઠવી શુભેચ્છા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Nov 2018 10:43 AM (IST)
1
રણવીર-દિપીકાની વાત કરીએ તો ડ્યૂરેક્સ કંપનીની શુભેચ્છા પરમ એકથી એક શાનદાર કોમેન્ટ્સ આવી રહી છે. જણાવીએ કે, કોન્ડોમની એડ સાઈન કર્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં રણવીરે એ પણ કહ્યું હતું કે, તે હંમેશા પોતાના વોલેટમાં કોન્ડોમ રાખે છે.
2
આ બધા વચ્ચે કોન્ડોમ બનાવતી કંપની ડ્યૂરેક્સે પણ દીપિકા અને રણવીરને અભિનંદ પાઠવ્યા છે. જણાવીએ કે, રણવીર સિંહ ડ્યૂરેક્સના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે ડ્યૂરેક્સની એડ કરવાને લઈને ચર્ચામાં પણ આવ્યા હતા. આ કંપની પહેલા પણ સેલેબ્સને અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી ચૂકી છે. ડ્યૂરેક્સે વિરાટ, અનુષ્કા અને સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના અભિનંદન પાઠવ્યા હતા.
3
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઈટાલીના લેક કોમોમાં કોંકણી રિવાજથી લગ્ન કરી લીધા છે. ત્યારે તેમના નજીકના સંબંધી, મિત્રો, ફેન્સ અને શુભચિંતક વિશ કરી રહ્યા છે.