✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બિગ બોસ'ના આ સ્પર્ધકનું 5-5 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર, છેવટે રાજસ્થાની યુવતીને પરણ્યો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Sep 2018 10:45 AM (IST)
1

શ્રીસંથે 2013માં પોતાની રાજસ્થાની જયપુરની ગર્લફ્રેન્ડ ભુવનેશ્વરી કુમારી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આ પહેલા શ્રીસંથ અનેક છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે, જેમાં એક નહીં પણ 5-5 હૉટ ગર્લ્સનું નામ સામેલ છે.

2

ઉપરાંત સુરવીન ચાવલા સાથે કેટલાક રૉમેન્ટિક સીનને લઇને પણ ચર્ચામાં આવેલો શ્રીસંથ મીડિયામાં ચગ્યો હતો.

3

બાદમાં ક્રિકેટર એક્ટ્રેસ રાય લક્ષ્મ સાથે પણ રિલેશનશિપમાં હોવાની વાત સામે આવી હતી.

4

શ્રીસંથ અને શાહઝાન પદ્મસી સાથે પણ ડેટિંગની વાતો ચાલી હતી.

5

શ્રીસંથનું નામ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બ્યૂટી ગણાતી શ્રેયા સરન સાથે પણ ચર્ચાયું, બન્નેએ લગ્ન કરી લીધા હોવાની પણ રૂમર્સ આવી હતી.

6

સૌથી પહેલા શ્રીસંથનું નામ સિલસિલે એક્ટ્રેસ રીયા સેન સાથે જોડાયું, 2011માં બન્નેને અફેરની ચર્ચા ખુબ ચગી હતી.

7

નવી દિલ્હીઃ ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ઘાતક બૉલર શ્રીસંત હાલમાં બિગ બૉસનો કન્ટેસ્ટન્ટ બન્યો છે. શ્રીસંથનું પુરુ નામ શાન્તાકુમાર શ્રીસંથ છે, તેને જન્મ 6 ફેબ્રુઆરી, 1983ના રોજ કેરાલામાં થયો હતો. જોકે, ક્રિકેટમાં સ્પૉટ ફિક્સિંગના કેસમાં ફસાયા બાદ તે ક્રિકેટથી દુર થઇ ગયો છે.

  • હોમ
  • મનોરંજન
  • 'બિગ બોસ'ના આ સ્પર્ધકનું 5-5 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર, છેવટે રાજસ્થાની યુવતીને પરણ્યો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.