✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ટીવી એક્ટ્રેસે ઉતાર્યુ 30 કિલો વજન, ઈંસ્ટા પર શેર કર્યુ ફોટોશૂટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Apr 2017 04:30 PM (IST)
આ ટીવી એક્ટ્રેસે ઉતાર્યુ 30 કિલો વજન, ઈંસ્ટા પર શેર કર્યુ ફોટોશૂટ
1

2

ઉલ્લેખનીય છે કે દલજીત કૌરે પતિ શાહલીન ભનોટ પર ઘરેલૂ હિંસાનો કેસ કર્યો હતો. 2015માં તેણે પતિથી છૂટાછેડા લીધા હતા.

3

4

5

6

7

8

9

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દલજીતે જ્યારે વજન ઓછુ કરવાનું નક્કી કર્યુ ત્યારે તેનું વજન 86 કિલો હતું. હાલ તેનું વજન 53 કિલો છે.

10

11

ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે. અહેવાલોનું માનીએ તો ટીવી એક્ટ્રેસે લગભગ 30 કિલો વજન ઉતાર્યુ છે. ટીવી સીરિયલ કાલા ટીકાની એક્ટ્રેસ દલજીત કૌર ઘણી સુંદર લાગી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • આ ટીવી એક્ટ્રેસે ઉતાર્યુ 30 કિલો વજન, ઈંસ્ટા પર શેર કર્યુ ફોટોશૂટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.