ચંદીગઢઃ હરિયાણની ડાન્સર સપના ચૌધરીની લોકપ્રિયતા કોઇ ફિલ્સ સ્ટારથી કમ નથી. તેને સોશ્યલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે, તેના વીડિયો પણ પસંદ કરે છે. તાજેતરમાં જ ઇન્ટરનેટ પર સપનાના એક વીડિયોએ ધમાલ મચાવી છે.

વીડિયોમાં એક છોકરો સપનાને ખુલ્લી ધમકી આપી રહ્યો છે કે આઇ લવ યુ બોલ નહીં તો નસ કાપી નાંખુ છું.... ખરેખર, આ વીડિયો ટિકટૉક વીડિયો છે અને સપના પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.