દીપક કલાલે રાખી સાવંતને લઇને મોટો દાવો કર્યો છે. જે સાંભળીને લોકો ચોંકી જશે. દિપક કલાલે કહ્યું કે રાખી સાવંત તેની સંતાનની મા બનવાની છે. દિપકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ અપલોડ કરી છે. આ પોસ્ટમાં રાખીના પ્રેગનેન્ટ હોવાનો દાવો કરીને લખ્યું છે કે, રાખી મારૂ બાળક તારા પેટમાં છે. તે તેના પપ્પાની બેઈજ્જતીનો બદલો જરૂર લેશે. દિપકે આગળ લખ્યું છે કે, 7 મહિના અંદર જ સિંહનુ બાળક બહાર આવશે.
લિકલ કલાલે આગળ કહ્યું કે, તને શરમ આવવી જોઈએ કે તું આ રીતે ગીતનું પ્રમોશન કરી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રાખી સાવંતના લગ્નની ખબરો સામે આવી છે ત્યારથી જ દિપક કલાલ રાખીને લઈ વિવાદીત નિવેદનો આપી રહ્યો છે.