દીપિકા-રણવીરે બૉલીવુડમાંથી માત્ર આ 3 સેલેબ્સને જ આપ્યું લગ્નનું આમંત્રણ, કોન છે ને શું છે સંબંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2018 11:36 AM (IST)
1
આ ત્રણેયને ઇન્વાઇટ કરવાનું ખાસ કારણ છે. ખરેખરમાં દીપિકાએ ફરાહની મૂવીથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતુ અને શાહરૂખના અપૉઝિટ કામ કર્યુ હતું. સંજય લીલાની સાથે બન્નેએ 3 સુપરહિટ ફિલ્મો આપી છે. આદિત્ય ચોપડાને રણવીરસિંહ પોતાના મેન્ટર માને છે.
2
3
આ સેલેબ્સમાંથી ત્રણના નામ સામે આવી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફરાહ ખાન, સંજય લીલા ભંસાળી અને આદિત્ય ચોપડાને આમંત્રણ મળી ચૂક્યું છે.
4
દીપિકા-રણવીરના ગ્રાન્ડ વેડિંગમાં માત્ર 30 મહેમાનોને જ બોલાવવામાં આવશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી માત્ર 4 સેલેબ્સને જ ઇન્વાઇટ કર્યા હોવાની ચર્ચા છે.
5
નવી દિલ્હીઃ દીપિકા-રણવીરસિંહના લગ્નના હવે ઓછા સમય બચ્યા છે, બન્નેના લગ્ન હાલમાં ટ્રેન્ડમાં છે. 14 અને 15 નવેમ્બરે બન્ને લગ્નગ્રંથીથી જોડાઇ જશે. લગ્ને માટે કેટલાક મહેમાનને આમંત્રણ આપવામાં આવશે તેનું લિસ્ટ પણ બહાર આવી ચૂક્યુ છે.