હાથમાં ગ્લવ્ઝ પહેર્યા વિના જ બેટિંગ કરવા ઉતર્યો આ બેટ્સમેન, પછી પહેલા જ બૉલે ઘટી આ 'ઘટના'
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમા ખાસ મેજાની વાત એ છે કે અંકિત બાવને પહેલા જ બૉલે આઉટ થઇ ગયો. વિજય શંકરના બૉલ પર તેને મોટો શૉટ રમવાની કોશિશ કરી અને બેટ તેના હાથમાંથી ફરી ગયુ અને તે મિડવિકેટ પર કેચ આપી બેઠો.
અંકિતે તેનો એક ગ્લવ્ઝ પહેર્યો પછી તેને ખબર પડી કે બીજો ગ્લવ્ઝ પેવેલિયનમાં જ ભૂલી ગયો. જોકે તેના સાથી ખેલાડીઓ મેદાનમાં આવીને અંકિત બાવનેને ગ્લવ્ઝ આપ્યો હતો. આવું બહુ ઓછુ થાય છે કે, કોઇ ખેલાડી પોતાનો સામાન પેવેલિયનમાં જ ભૂલી ગયો હોય.
નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલી દેવધર ટ્રૉફી દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી છે. ગુરુવારે રમાઇ રહેલી મેચમાં ઇન્ડિયા સી સામે અંકિત બાવને પોતાનો એક ગ્લવ્ઝ પેવેલિયનમાં જ જ ભૂલી ગયો. ઇન્ડિયા એ તરફથી રમી રહેલા બેટ્સમેન કેપ્ટન દિનેશ કાર્તિકના આઉટ થયા પછી અંકિત મેદાનમાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -