દીપિકા-રણવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, બોલિવૂડ હસ્તિઓનો જમાવડો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2018 10:59 PM (IST)
1
દિશા પટણી અને ટાઈગર શ્રોફ
2
3
4
5
6
દીપિકા રણવીરે અહીં ઉપસ્થિત પેપરાઝી સાથે હાથ મિલાવ્યા હતા અને તસવીરો પણ ખેંચાવી હતી.
7
મુંબઈ: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ શનિવારે મુંબઈમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું છે. આ પાર્ટીમાં બોલિવૂડની તમામ દિગ્ગજ હસ્તિઓનો સામેલ થઈ. પાર્ટીમાં દીપિકા-રણવીર ખૂબજ ખાસ અંદાજમાં પહોંચ્યા હતા.
8
દીપિકા-રણવિરના રિસેપ્શનમાં જાવેદ અખ્તર-શબાના આઝમી, રાકેશ ઓમ પ્રકાશ મહેરા, કલ્કી કોચલીન, કપિલ દેવ પત્ની સાથે આવ્યા હતા. રેખા, વિક્કી કૌશલ, આર.માધવન પત્ની સાથે પહોંચ્યા હતા.
9
દીપિકાએ પોતાના સોશિયલ મીડિયા પર બે તસ્વીરો શેર કરી હતી જેમાં તે લાલ રંગના ખૂબસૂરત ડ્રેસમાં નજર આવી રહી છે અને રણવીર સિંહ કાળા રંગનો સૂટ પહેરેલો જોવા મળે છે. દીપિકાની આ ડ્રેસ જુહેર મુરાદે ડિઝાઈન કરી છે.