મુંબઈમાં આજે દીપિકા પાદુકોણ-રણવીરનું બીજું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો કોણ-કોણ આવશે
આજની રિસેપ્શન પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થશે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, લગ્ન બાદ સતત તેના લૂકને લઈને ચર્ચામાં રહેનાર દીપિકા અને રણવીર ક્યાં અવતારમાં જોવા મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App1 ડિસેમ્બરે રિસેપ્શનનું કાર્ડ લાલ કલરનું છે. મનીષા કોઈરાલાએ તેના ફોટા શેર કરીને તેના વિશે વાત કરી હતી.
આજે 28 નવેમ્બરની પાર્ટી મુંબઈની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રાન્ડ હયાતમાં હશે. 1 ડિસેમ્બરનું રિસેપ્શન પણ ખાસ હોટલમાં યોજાશે. આ સ્વાગતનું આમંત્રણ કાર્ડ પણ ખૂબ સરળ છે. આ માટે વ્હાઈટ અને ગોલ્ડન થીમ રાખવામાં આવી છે.
બેંગ્લોર રિસેપ્શનમાં સ્પોર્ટ્સ, બિઝનેસ અને ટોલિવૂડની સેલિબ્રિટી હાજર રહી હતી. આ રિસેપ્શનમાં માત્ર દીપિકા અને રણવીરના નજીકના જ લોકો હાજર રહેશે.
જે લોકો એ વિચારીને કન્ફ્યૂઝ થઈ રહ્યાં છે કે કેટલા રિસેપ્શન હશે. આજે એક રિસેપ્શન બાદ 1 ડિસેમ્બરે ફાઈનલ રિસેપ્સન યોજાશે.
મુંબઈ: છેલ્લા 15 દિવસથી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. મેરેજ પૂર્ણ થયા બાદ તરત જ રિસેપ્શનની તારીખ નક્કી કરવામાં આવી હતી. 21 નવેમ્બર મુંબઈમાં રિસેપ્શન યોજાયું હતું તો આજે એટલે કે 28 નવેમ્બરના રોજ યોજાનારા રિસેપ્શન પર તમામની નજર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -