લગ્નમાં આવેલ મહેમાનોને આ ખાસ ભેટ આપશે પ્રિયંકા-નિક, તસવીર થઈ વાયરલ
પ્રિયંકા ચોપરા અને નિક જોનસે હજુ સુધી તારીખની જાહેરાતને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ મીડિયામાં તેના ગ્રાન્ડ વેડિંગને લઈને તમામ અહેવાલ સામે આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, લગ્ન બે રીતિ રિવાજો અનુસાર થશે. 2 ડિસેમ્બરે હિન્દૂ અને 3 ડિસેમ્બરે ક્રિશ્ચિયન લગ્ન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા અહેવાલ અનુસાર, કપલ મહેમાનોને સ્પેશ્યલ પર્સનલાઈઝ્ડ ચાંદીના સિક્કા આપશે. સિક્કાની એક બાજુ NP લખેલ હસે અને બીજી બાજુ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની આકૃતી બનેલ હશે. મહેમાનોને જતા સમયે ખાસ હેન્ડક્રાફ્ટ ગિફ્ટ આપવામાં આવશે.
મુંબઈઃ ગ્લોબર સ્ટાર પ્રિયંકા ચોપરા 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવનમાં નિક જોનસ સાથે લગ્ન કરશે. લગ્નમાં માત્ર નજીકના સંબંધીઓ અને ફ્રેન્ડ્સ સામેલ થશે. અંદાજે 80 લોકોની હાજરીમાં લગ્ન થશે. શાહી લગ્નમાં આવેલ મહેમાનો પ્રિયંકા નિક ખાસ ભેટ આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -