✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રવણીરે કરોડો રૂપિયા ખર્ચ કર્યા લગ્ન પાછળ, વાંચો દર કલાકે કેટલો કર્યો ખર્ચો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Nov 2018 07:14 AM (IST)
1

2

બે દિવસની લગ્નની વિધીમાં દિપવીરના ઇટલીનાં આ લગ્ન માટે કરોડોનો ખર્ચો થાયો હોય તેનો અંદાજો લગાવી શકાય છે. 17 નવેમ્બરનાં રોજ આ જોડી ભારત પરત આવશે. 22 નવેમ્બરનાં રોજ બેંગ્લુરૂમાં રિસેપ્શન પાર્ટી આપશે જ્યારે 28 નવેમ્બરનાં રોજ તે મુંબઇમાં પાર્ટી આપશે.

3

ત્રણ કલાકની અંદર લગ્ન માટે 8,20,000 રૂપિયાનું ભાડું તો ચુકવવાનું હોય જ છે આ ઉપરાંત સીટિંગ, કેટરિંગ, ડેકોરેશન અને ફોટોગ્રાફીનાં અલગથી રૂપિયા ચુકવવામાં આવે છે. જો ફંક્શન ત્રણ કલાકથી વધારે સમય ચાલે તો હાઉસકિપિંગને દર કલાકનાં 300 યૂરો એટલે કે આશરે 25,000 રૂપિયા ચુકવવાનાં રહે છે.

4

ગેસ્ટની સંખ્યા પ્રમામે ખુરશીનો ખર્ચ અલગથી આપવાનો રહે છે. તમે પહેલા આપેલ સંખ્યા કરતા વધારે ખુરશીની રૂર પડે તો આપે તે પેટે અલગથી 10 યૂરો આપવા પડે છે.

5

અહીં તમે 80થી વધારે મહેમાનને ઇનવાઈટ કરી શકતા નથી. વિલાનું ભાડું ગેસ્ટની સંખ્યા અને સેરેમનીમાં ઉપયોગમાં લેવામાં આવેલી જગ્યા પર નિર્ભર કરે છે.

6

લેક કોમોનાં આ વિલાનું એક દિવસનું ભાડું 8.8 લાખ રૂપિયાની આસપાસ છે. આપે જો એક દિવસ માટે આ વિલા ભાડે જોઇએ તો આપે 8,20,000 રૂપિયા ચુકવવા પડે છે. એટલું જ નહીં આ તો ફક્ત વિલાનું ભાડુ છે.

7

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લગ્ન કરી લીધા છે. બી ટાઉનના ન્યૂલી વેડ કપલ બનેલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આખરે પોતાના વચન અનુસાર લગ્નની પ્રથમ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરમાં બન્ને અલગ અલગ લગ્નના જોડામાં જોવા મળી રહ્યા છે. જોકે રણવીર-દીપિકાનાં લગ્ન ઘણાં જ ગ્રાન્ડ રહ્યાં છે.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રવણીરે કરોડો રૂપિયા ખર્ચ કર્યા લગ્ન પાછળ, વાંચો દર કલાકે કેટલો કર્યો ખર્ચો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.