✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

લગ્નની તૈયારીઓમાં લાગી દીપિકા પાદુકોણ, જ્વેલરી ખરીદવા કોની સાથે કયા Cityમાં પહોંચી દીપિકા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Mar 2018 03:11 PM (IST)
લગ્નની તૈયારીઓમાં લાગી દીપિકા પાદુકોણ, જ્વેલરી ખરીદવા કોની સાથે કયા Cityમાં પહોંચી દીપિકા, જાણો વિગત
1

એટલે જ હવે આ લગ્ન મુંબઈમાં થશે. માહિતી તો એવી પણ સામે આવી છે કે બંનેની લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

2

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દીપિકા અને રણવીર પણ અનુષ્કા શર્માની જેમ ડેસ્ટીનેશ વેડિંગ કરવા માગતા હતા, પરંતુ બંનેના માતા-પિતા આ માટે તૈયાર ન થયા.

3

લગ્નના વેન્યૂ માટે આ સિવાય મુંબઈના લોઅર પરેલ સ્થિત 5 સ્ટાર હોટલ સેંટ રેજિસ અને વર્લીની ફોર સીઝન્સનો પણ ઓપ્શન રખાયો છે. જોકે બંનેના પરિવારો કે દીપિકા-રણવીર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

4

સૂત્રોની માહિતી પ્રમાણે, દીપિકા અને રણવીર સાઉથ ઈંડિયન રિવાજ પ્રમાણે લગ્ન કરશે. બંનેના લગ્ન મુંબઈની 5 સ્ટાર હોટલ તાજ લેંડ્સ એંડમાં થઈ શકે છે.

5

મીડિયા રિપોર્ટ પ્રમાણે, દીપિકા હાલ બેંગલુરુમાં માતા અને બહેન સાથે ખરીદીમાં કરવા લાગી છે.

6

થોડા વખત પહેલાં જ દીપિકા ખરીદી માટે લંડન ગઈ હતી. તો રણવીરના પરિવારજનો પણ ખરીદી માટે લંડન પહોંચ્યા હતા. હવે લગ્નના ઘરેણાંની ખરીદી માટે દીપિકા બેંગલુરુ પહોંચી છે.

7

માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ બંનેના લગ્ન થઈ શકે છે. દીપિકાએ તબિયત ખરાબ હોવાથી ફિલ્મ ‘રાની’નું શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે. એવામાં દીપિકા લગ્નની ખરીદી કરી રહી છે.

8

સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલાં જ દીપિકાના પેરેન્ટ્સ બેંગલુરુથી મુંબઈ આવ્યા હતા અને રણવીરના પરિવાર સાથે લગ્નની વાત કરી હતા. જે બાદ વર્લીના એક રેસ્ટોરંટમાં ડિનર માટે પણ ગયા હતા.

9

મુંબઈ: સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નની ખબર બોલિવુડમાં ચર્ચાઈ રહી છે. માહિતી પ્રમાણે, ‘પદ્માવત’ બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. બંનેના પરિવારોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી છે. લગ્ન કરવાનો નિર્ણય રણવીર અને દીપિકાએ જ કર્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • લગ્નની તૈયારીઓમાં લાગી દીપિકા પાદુકોણ, જ્વેલરી ખરીદવા કોની સાથે કયા Cityમાં પહોંચી દીપિકા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.