બૉલીવુડની આ 3 હિરોઇનોએ કાન્સમાં રેડ કાર્પેટ પર બતાવ્યો પોતાનો જલવો, જુઓ તસવીરો
હુમાએ આ દરમિયાન ગાઉનની જગ્યાએ સૂટ પહેર્યો હતો, હુમાએ નિખિલ થામ્પીનું ડિઝાઇન કરેલું આઉટફીટ પહેર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહુમા કુરેશી પણ આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમં પહોંચી હતી.
કંગના આ દરમિયાન એક સુંદર ગાઉન પહેરેલી જેવા મળી.
આ વખતે બૉલીવુડ કંગના રનૌતે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું.
રેડ કાર્પેટ પર ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી રહેલી દીપિકા પાદુકોણ એકદમ કૉન્ફિડેન્ટ દેખાઇ. દીપિકા પાદુકોણે આ દરમિયાન જુહેર મુરાદની ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું.
દીપિકા પાદુકોણ 2018 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતા નજરે ચઢી, વ્હાઇટ ગાઉન પહેરેલી એક તસવીર શેર કરતાં દીપિકાએ લખ્યું કે, 'રેડી ટુ રૉક એન્ડ રૉલ કાન્સ 2018''.
નવી દિલ્હીઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2018ના રેડ કાર્પેટ પર 10 મે એટલે કે ગુરુવારે બૉલીવુડની ત્રણ એક્ટ્રેસીસે ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું, આ દરમિયાન તેમને પોતાનો અલગ જલવો બતાવ્યો હતો. જેમાં કંગના રનૌત, દીપિકા પાદુકોણ અને હુમા કુરેશી સામેલ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -