✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સિંગર નીતિ મોહન સાથે કરશે લગ્ન!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Nov 2018 09:51 AM (IST)
1

મોડલ નિહાર પંડ્યા બોલીવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. નિહાર રાની લક્ષ્મી બાઈ પર બની રહેલી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીથી ડેબ્યૂ કરી રહ્યો છે. નિહાર બાજીરાવ દ્વિતીયની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ રોલ માટે નિહારે માર્શલ આર્ટ્સ, હોર્સ રાઈડિંગ અને વેટ લિફ્ટિંગની ટ્રેનિંગ પણ લીધી છે. ફિલ્મ 25 જાન્યુઆરી,2019ના રિલીઝ થશે.

2

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને રણવીરસિંહના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યાના પણ લગ્નની ખબર સામે આવી છે. રિપોર્ટ્સ મુજબ નિહાર પોતાનાથી 3 વર્ષ મોટી સિંગર નીતિ મોહન સાથે ફેબ્રુઆરી 2019માં લગ્ન કરશે. નિહાર અને નીતિ મોહન છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

3

રિપોર્ટ્સ મુજબ, મોડલિંગના દિવસોમાં નિહાર પંડ્યા દીપિકા પાદૂકોણનો બોયફ્રેન્ડ હતો. 2005માં બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. બંનેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. 3 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ દીપિકાએ નિહાર સાથે બ્રેકઅપ કર્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ નિહાર પંડ્યા સિંગર નીતિ મોહન સાથે કરશે લગ્ન!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.