દીપિકા-રણવીરના લગ્નની સામે આવી અન્ય તસવીર, જુઓ Pics
સ્ટાર કપલે 14-15 નવેમ્બરે ઈટાલીમાં કોંકણી અને સિંધી રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. તેમના મેરેજ વેન્યૂ પર મોબાઈલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથે મહેમાનોને લગ્નના ફોટો શેર ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંકણી અને સિંધી રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા બાદ આ ફોટોગ્રાફ શેર કર્યા હતા. હવે વધુ એક ફોટોગ્રાફ વાઈરલ થયો છે. જેની અંદર આ નવદંપતિ પરિવારજનો સાથે જોવા મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની અન્ય તસવીરો સામે આવી છે. આ એ 2 તસવીરથી અલગ છે જે દીપિકા રણવીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેમાં બન્ને પોતાના સંબંધીઓ સાથે જોવા મળી રહ્યા છે. તસવીર કોંકણી રિવાજથી લગ્ન દરમિયાનની છે. જણાવીએ કે, બોલિવૂડના આ પાવર કપલે 14 નવેમ્બરે ઈટાલીના લેક કોમોમાં પરિજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -