ગોલ્ડન ગર્લ હિમા દાસ બની યૂનીસેફ ઇન્ડિયાની ‘યૂથ એમ્બેસેડર’
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Nov 2018 06:12 PM (IST)
1
હિમા દાસે ટ્વીટ કરી કહ્યું કે, યૂનિસેફ ઇન્ડિયાની યૂથ એમ્બેસેડર બનીને હું ખૂબજ ખુશ શું અને આભારી છે. હું મોટાભાગનો સમય બાળકોના તેમના સપના પુરા કરવા માટે પ્રેરિત કરવા માંગું છું. તેમણે કહ્યું અમને લોકોને જોઈને ઘણા લોકો પ્રેરિત થશે.
2
યૂનિસેફ ઇન્ડિયાએ 14 નવેમ્બરે ‘ વિશ્વ બાળ દિવસ’ના દિવસે ટ્વીટ કરી આ જાણકારી આપી હતી. ગોલ્ડન ગર્લ હિમાને બુધવારે આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
3
એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસને ‘યૂનીસેફ ઇન્ડિયા’ ની ‘યૂથ એમ્બેસેડર’ બનાવવામાં આવી છે.
4
યૂનીસેફ સમગ્ર દુનિયામાં બાળકોના શિક્ષણ, સ્વાસ્થ્ય તથા સુરક્ષા વગેરે માટે કાર્ય કરે છે. યૂનિસેફની સાથે સચિન તેડુંલકર સાથે અનેક સેલિબ્રિટિઝ પણ જોડાયેલી છે.