મહેંદી સેરેમનીમાં રણવીરે રાખી આવી શરત, શરમાઈ ગઈ દીપિકા, જાણો વિગત
રણવીરે કહ્યું કે, તેને દીપિકા પાસેથી કોઈ ચીજ નથી જોઈતી. બસ તે કિસ કરી દે તો હું જમાડી દઈશ. રણવીરે આ મોકાના પૂરો ફાયદો ઉઠાવ્યો અને દીપિકા સાથે મસ્તી કરવાનો મોકો પણ ન છોડ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દીપિકા-રણવીર થોડા કલાકો બાદ લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્ન પહેલા મંગળવારે મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં ભારતીય લગ્નોમાં જોવા મળતી મજાક-મસ્તી પણ થઈ. આ દરમિયાન રણવીરે દીપિકા સામે એક એવી શરત મુકી કે તે સાંભળીને શરમાઈ ગઈ હતી.
મહેંદી વિધિ પૂરી થયા બાદ દુલ્હા દુલ્હનને જમાડે છે. પિંકવિલાના રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વિધિ દરમિયયાન રણવીરે દીપિકાને જમાડતા પહેલા તેની સામે એક શરત રાખી હતી. આ શરત એવી હતી કે દીપિકા રણવીરને કિસ કરે તે બાદ જ તેને જમાડશે. રણવીરની આ શરત સાંભળીને દીપિકા શરમાઈ ગઈ હતી.
આજે સાંજે ભારતીય સમય મુજબ 6.30 કલાકથી લગ્નની વિધિ શરૂ થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -