આમિર ખાનની આગામી ફિલ્મમાં જોવા મળશે આ એક્ટ્રેસ! મોડી રાત્રે ઘરે કરી મુલાકાત
જે બાયોપિક્સની ચર્ચા ઉપર કરી તેમાં હીરો આમિરનું નામ તો ફાઈનલ હોવાના અહેવાલ છે પરંતુ એક્ટ્રેસનેના નામ પરથી પડદો હજુ ઉંચકાયો નથી. એવામાં અદિતિનું આમિરને મળું ફિલ્મ કાસ્ટિંગને લઈને કંઈક ચાલતું હોવાનો ઇશારો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમિર ખાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો, મુગલ, ઓશો પર બની રહેલ બાયોપિક અને રાકેશ શર્માની બાયોપિકની સાથે સાથે મહાભારત જેવી ફિલ્મોના નામ સામે આવી રહ્યા છે. અદિતિ રાવ હૈદરીનું આમિર ખાનના ઘરે આવીને થોડી કલાકની મીટિંગ કરવી એ વાત તરફ ઈશારો કરે છે કે આગામી દિવોસમાં તે આમિર ખાનની ફિલ્મોમાં હશે કે નહીં, પરંતુ આ મીટિંગ બાદ અંદાજ લગાવવો ખોટું નથી કે તે આમિર સાથે નજર આવી શકે છે.
અદિતિ આમિરના ઘરે અંદાજે 2-3 કલાક રહી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મના કાસ્ટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝ થઈ છે અને તે ફ્લોપ સાબિત થઈ છે. ત્યાર બાદ આમિર ખાન હવે આગામી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયા છે.
નવી દિલ્હીઃ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે, એવામાં હવે આમિરના આગામી પ્રોજેક્ટને લઈને તેમનું લોકો સાથે મળવાનું શરૂ થઈ ગયું છે. મંગળવારે મોડી રાત્રે એક અભિનેત્રીએ આમિરના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે લગભગ તે આમિરની આગામી કો-એક્ટ્રેસ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -