PICS: જ્હોન અને વરૂણે કર્યો પાત્રા અને ખમણનો નાસ્તો, અમદાવાદીઓ સાથે આમ કરી મસ્તી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jul 2016 03:48 PM (IST)
1
2
જેકલિન, વરૂણ અને જ્હોન આવનારી ફિલ્મ 'ઢીશૂમ'ના પ્રમોશન માટે અમદાવામાં આવ્યા હતા.
3
અમદાવાદ: આજે અમદાવાદમાં બોલીવુડ સ્ટાર વરૂણ ધવન, જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિસ આવ્યા હતા. ગુજરાતમાં હોવાથી વરૂણ અને જ્હોને પાત્રા, ખમણ, સુખડીનો નાસ્તો કર્યો હતો. જેની તસવીર વરૂણે શેર કરી હતી.
4
5
6
જ્યાં તેમણે એક કોલેજમાં સ્ટુડન્ટ સાથે મસ્તી કરી હતી
7
8