✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

TVની આ હોટ અભિનેત્રીએ બતાવ્યો પોતાનો Bold અંદાજ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jun 2018 06:09 PM (IST)
1

અભિનેત્રી જાસ્મીન ભસીન દિલ સે દિલ તક ટીવી શૉમાં તાની ની ભૂમિકામાં દેખાઈ રહી છે. પોતાની આ બોલ્ડ ફોટો શેર કરવાની સાથે જ જાસ્મીને પોતાને ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાં શામિલ કરી દીધી છે.

2

જાસ્મીને પોતાના કરિયરની શરૂઆત ટશને ઇશ્ક દ્વારા કરી હતી. દિલ સે દિલ તક ટીવી શૉની તાની નો બોલ્ડ અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે. હાલમાં જ તેમને એક ફોટોશૂટ પણ કરાવ્યું છે.

3

મુંબઈ: ટીવી સીરિયલ 'દિલ સે દિલ તક'માં 'તાની'ની ભૂમિકામાં જોવા મળતી અભિનેત્રી જાસ્મીન ભસીન પોતાની હાલની તસવારોના કારણે ચર્ચામાં છે. હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાસ્મીને પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

4

આ સાથે જ જાસ્મીન કેટલીક સાઉથ ફિલ્મોમાં પણ જોવા મળી છે, જેમાં વેતા, ડિલુનુડૂ, વાનમ અને લેડીઝ એંડ જેન્ટલમેન સામેલ છે.

  • હોમ
  • મનોરંજન
  • TVની આ હોટ અભિનેત્રીએ બતાવ્યો પોતાનો Bold અંદાજ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.