'દિલબર' ગીતથી જાણીતી નોરા ફતેહી Vogue Beauty Awardsમાં ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પહોંચી, જુઓ તસવીરો
નોરા ફતેહી બ્લેક કલરનો બોલ્ડ ડ્રેસ પહેરીને આ બ્યુટી એવોર્ડ્સ ફંક્શનમાં પહોંચી હતી. નોરાનો ડ્રેસ જાણીતા ડિઝાઈનર ગેવિન મિગુલે તૈયાર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોરા ફતેહી 15મી ઓગસ્ટે રિલીઝ થનારી અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં આઈટમ નંબર કરતી દેખાશે. આ ગીતના બોલ ‘દિલબર દિલબર’ છે. ફિલ્મનું આ ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે.
બોલિવૂડની હોટ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના બોલ્ડ ફોટોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા ડ્રેસના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. મુંબઈમાં યોજાયેલા Vogue Beauty Awardsમાં તેણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
મુંબઈઃ દિલબર દિલબર ગીતના કારણે જાણીતી બનેલી નોરા ફતેહી તેના ડ્રેસના કારણે હવે ચર્ચામાં આવી ગઈ છે. નોરા મુંબઈમાં આયોજિત Vogue Beauty Awards 2018 પહોંચી હતી જ્યાં તેણે ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો હતો. ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં નોરા એકદમ હોટ લાગી રહી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -