ગૌરી ખાન, દિશા પટણી, જેકલીન સહિતના સ્ટાર્સ મુંબઈ એરપોર્ટ પર આ અંદાજમાં મળ્યા જોવા, જુઓ તસવીરો
એરપોર્ટ પર જેકલીન ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર આજે બોલીવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. સવારથી લઈને સાંજ સુધી ઘણા સ્ટાર્સ મુંબઈ પર જોવા મળ્યા હતા. જેમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, જેકલીન ફર્નાન્ડિઝ, અર્જુન કપૂર અને દિશા પટણી સહિતના સ્ટાર્સ સામેલ છે.
દિશા ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં જોવા મળી હતી. (તમામ તસવીરો માનવ મંગલાણી)
એક્ટ્રેસ દિશા પટણી પણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
આ દરમિયાન તે લીલા રંગના ટીશર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો હતો.
અભિનેતા અર્જુન કપૂર પણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
આ દરમિયાન તે કેઝ્યૂઅલ લૂકમાં જોવા મળી હતી.
એરપોર્ટ પર કિંગખાનની પત્ની ગૌરી ખાન પણ જોવા મળી હતી.
આ દરમિયાન તે ગુલાબી રંગના ડ્રેસમાં અને ગોગ્લસમાં જોવા મળી હતી.
એરપોર્ટ પર અભિનેત્રી કાજલ અગ્રવાલ પણ જોવા મળી હતી.
અભિનેત્રી પૂજા હેગડે પણ આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તે હસતા-હસતા પોઝ આપતી જોવા મળી હતી.
હાલમાં જ સાહોના ગીત બેડ બોયમાં જોવા મળેલી જેકલીને બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો.