Continues below advertisement

Continues below advertisement
1/4
આમ તો દિશાએ ઉતાવળમાં કોઇ પગલુંભર્યું નથી, કેમકે હાલમાં તેની પાસે કોઇ ફિલ્મ પણ ન હતી. રીતિકના ફ્લર્ટ કરવાની કોશિશના કારણે તેને ફિલ્મ છોડી દીધી, જોકે, હજુ તેની પાસે સલમાન સ્ટારર ભારત ફિલ્મ છે.
આમ તો દિશાએ ઉતાવળમાં કોઇ પગલુંભર્યું નથી, કેમકે હાલમાં તેની પાસે કોઇ ફિલ્મ પણ ન હતી. રીતિકના ફ્લર્ટ કરવાની કોશિશના કારણે તેને ફિલ્મ છોડી દીધી, જોકે, હજુ તેની પાસે સલમાન સ્ટારર ભારત ફિલ્મ છે.
2/4
3/4
સુત્રો અનુસાર, દિશાનું ફિલ્મ છોડવાનું કારણ રીતિક રોશન છે, રીતિકે દિશા સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરી, તેને એક નજીકના મિત્રને મેસેજ કરીને દિશાને ડેટ પર જવા માટે પુછ્યુ હતું, આ વાત દિશાને ગમી નહીં તેના કારણે તે રીતિક રોશનથી નારાજ થઇ ગઇ હતી.
4/4
મુંબઇઃ દિશા પટ્ટનીની ગણતરી આજકાલ બૉલીવુડમાં ઉભરતા સ્ટાર તરીકે થઇ રહી છે. તેની ફિલ્મ 'બાગી 2' એ બૉક્સ ઓફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી દીધી હતી. હવે તે તેને સલમાન ખાનની ભારત અને રીતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ પણ સાઇન કરી છે. જોકે આ બધાની વચ્ચે હવે એક રિપોર્ટ્સ આવી રહ્યા છે કે દિશા પટ્ટનીએ રીતિક અને ટાઇગરની ફિલ્મ છોડી દીધી છે અને તેનું કારણ ટાઇગર અને દિશાનો સંબંધ નહીં પણ રીતિક રોશન છે.
Sponsored Links by Taboola