Black Disha: ફરીથી બ્લેક ડ્રેસમાં દિશાએ બતાવ્યુ પરફેક્ટ ફિગર, ખુદ શેર કરી ફોટોશૂટની નવી તસવીરો

બ્લેક ડ્રેસમાં દિશા પટ્ટણીએ પોતાની સ્ટિનિંગ તસવીર શેર કરી છે, ખુલ્લા વાળ અને કિલર પૉઝમાં તે ફેન્સની ધડકનો વધારી રહી છે.

Continues below advertisement

Disha Patani: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી તાજેતરમાં આવેલી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' જોવા મળી હતી, ફિલ્મો ઉપરાંત દિશા સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે, થોડીવાર પહેલા જ એક્ટ્રેસે બ્લેક ડ્રેસમાં પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે, સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેનારી દિશા પટ્ટણી (Disha Patani)ની પૉસ્ટના ફેન્સ ખુબ દિવાના છે, તેની પૉસ્ટનો બેસબ્રીથી ઇન્તજાર કરે છે, તેની ગ્લેમરસ લૂક પર દરેક દિલ હારી બેસે છે. 

Continues below advertisement

બ્લેક ડ્રેસમાં દિશા પટ્ટણીએ પોતાની સ્ટિનિંગ તસવીર શેર કરી છે, ખુલ્લા વાળ અને કિલર પૉઝમાં તે ફેન્સની ધડકનો વધારી રહી છે. દિશા પટ્ટણીના ચાહનારોઓનુ લિસ્ટ ખુબ લાંબુ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના 53.4 મિલિયન ફોલોઅર્સ છે. 

તાજેતરમાં જ દિશા પટ્ટણી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' દેખાઇ હતી, બૉક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇક ખાસ કમાલ નહતી કરી શકી. 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે.

દિશા હવે આગામી દિવસોમાં એટલેકે 2022માં જ વધુ બે ફિલ્મો લઇને આવી રહી છે. ફિલ્મ 'યોધા' જેવી ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મ 'યોધા' 11 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના જોવા મળશે. તે જ સમયે, ફિલ્મ 'કેટિના'ની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

 

---

આ પણ વાંચો....... 

Wheat Producer: ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ બન્યો, હરિત ક્રાંતિને કારણે આ શક્ય બન્યું

Home Loan Rate Hike: આ બે મોટી બેંકે ગ્રાહકોને આપ્યો મોટો આંચકો, ફરી લોન થઈ મોંઘી, જાણો વ્યાજ દરમાં કેટલો વધારો થયો

Horoscope today 2 september 2022 :મેષ, મિથુન, અને મકર રાશિના લોકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમામ રાશિઓનું રાશિફળ

Edible oil price : પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, હવે કેટલો થયો ભાવ?

INS Vikrant: PM મોદીએ INS વિક્રાંત નેવીને સોંપ્યો, કહ્યું- પડકારો અનંત છે, તો જવાબ છે વિક્રાંત

WhatsAppમાં આવ્યુ કમાલનુ ફિચર, હાથમાં બાંધેલી ઘડીયાળથી જ થશે વૉઇસ કૉલિંગ, જાણો શું કરવુ પડશે

Continues below advertisement
Sponsored Links by Taboola