દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટન્ટ વીડિયો શેર કર્યો છે. તેમાં તે કિક અને જમ્પ લગાવતી દેખાઇ રહી છે. આ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ વીડિયો પર અવનવી કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.
દિશાનું નામ હંમેશા ટાઇગર સાથે અફેરને લઇને ચર્ચામાં રહ્યું છે, જોકે બન્નેએ હજુ સુધી રિલેશનશીપને લઇને કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યુ નથી.