હૉટ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર બૉલ્ડનેસની બધી હદો વટાવી, શેર કરી સૌથી સેક્સ તસવીરો
નોંધનીય છે કે, પોતાના કથિત બૉયફ્રેન્ડ ટાઇગર શ્રોફને લઇને હંમેશા મીડિયામાં રહેનારી દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર દિશાના 16.7 લાખથી વધુ ફોલોઅર્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત દિશા હંમેશા પોતાના બૉલ્ડ ફોટશૂટને લઇને ચર્ચમાં રહે છે. અઠવાડિયા પહેલા દિશાએ ક્રિસમસના તહેવારે પણ એક ટુ પીસ બિકીનીમાં બૉલ્ડ તસવીર શેર કરી હતી.
દિશા એકદમ ફિટ એક્ટ્રેસ છે, અને તે અવારનવાર પોતાના ફિગરને ફ્લૉન્ટ કરતી રહે છે. દિશાની આ તસવીરમાં અનેક લોકો લાઇક અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
મુંબઇઃ બૉલીવુડની ક્યૂટ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ ફરી એકવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરો પૉસ્ટ કરીને સનસની મચાવી દીધી છે. દિશા આ તસવીરોમાં બૉલ્ડનેસની બધી હદો વટાવી દીધી છે. બૉલ્ડ લૂકવાળી આ તસવીરમાં દિશાએ ઓરેન્જ-ગ્રે કલરના ટ્રેક સૂટ સાથે Calvin Kleinની સ્પોર્ટ્સ બ્રા પહેરી છે. આ લૂકમાં દિશા પટ્ટણી એકદમ હૉટ લાગી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -