બોલિવૂડના આ અભિનેતાના કારણે એકતા કપૂર નથી કરી રહી લગ્ન?
એકતાના આ જવાબ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે એકતા પણ લગ્નના મામલામાં સલમાન ખાનને પગલે પર ચાલી રહી છે. જો કે સલમાનના લગ્નની પણ લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. એટલે હવે નક્કી છે કે સલમાન ખાનના લગ્ન બાદ જ એકતાના લગ્ન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એકતા કપૂરને તેના લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો હતો કે તે હવે ક્યારે લગ્ન કરશે? ત્યારે તેમણે કહ્યું કે - 'સલ્લુ ભાઈ કે દો સાલ બાદ...'
એકતા કપૂરની ઉંમર 43 વર્ષની છે હજુ સુધી તેને પોતાનો મનનો મણિયાર મળ્યો નથી. મીડિયામાં પણ હંમેશા એકતા કપૂરને તેના લગ્ન વિશે પૂછવામાં આવતું હોય છે. જોકે એકતા કપૂર આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપતી.
નવી દિલ્હીઃ ટીવીની ક્વીન એકતા કપૂર એક બાજુ હિટ ટીવી શોમાં લગ્ન અને પ્રેમના ટ્વિસ્ટ્સથી દર્શકોમાં જોરદાર વાહવાહી લૂટે છે તો તેના ફેન્સ તેને સોશિયલ મીડિયાથી લઈને દરેક પ્લેટફોર્મ તેને એ સવાલ પૂછતા હોય છે કે તે લગ્ન શા માટે નથી કરતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -