આ હૉટ મૉડલે પોતાના બ્રેસ્ટ દેખાય એવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકતાં વિવાદ, જુઓ ફોટોગ્રાફ
જ્યારે બીજી રીતે આ ફોટોમાં એમિલી રતાજકોસ્કી વોર્ડરૉબ માલફંક્શનનો ભોગ બની છે અને તે પણ ચોક્કસ હેતુંથી. આ તસવીરમાં એમિલી રતાજકોસ્કીની બ્રેસ્ટની નિપલનો ભાગ સ્પષ્ટપણે દેખાતા વિવાદ થયો હતો. આ ફોટો નેગેટિવ ઇમેજને દર્શાવવાનો આરોપ એમિલી રતાજકોસ્કી પર લાગ્યો છે.
આ તસવીરોની બે પહેલુંઓ છે, એક એમિલી રતાજકોસ્કી આ તસવીરમાં એકદમ ઇનક્રિડિબલ, આઇકૉનિક અને પૉઝિટીવ ટૉનમાં દેખાઇ રહી છે.
એમિલી રતાજકોસ્કી એક પબ્લિક રેસ્ટૉરન્ટમાં ડિનર લઇ રહી છે અને તે દરમિયાન આ ફોટો પૉસ્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે વિવાદ થયો છે.
27 વર્ષની એક્ટ્રેસ એમિલી રતાજકોસ્કીએ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં ડિનર લેતા સમયનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં આવ્યો છે. આ તસવીરમાં એમિલી રતાજકોસ્કીએ ન્યૂડ પૉઝ આપ્યો છે અને બ્રેસ્ટની નિપલ સ્પષ્ટપણ દેખાઇ રહી છે. જેના કારણે વિવાદ પણ થયો છે.
ન્યૂયોર્કઃ ફેન્સની વચ્ચે સેક્સી સેલ્ફી ક્વિન તરીકે ઓળખતાતી અમેરિકન મૉડલ અને એક્ટ્રેસ એમિલી રતાજકોસ્કી ફરી એકવખત પોતાની પૉસ્ટથી ચર્ચા જગાવી દીધી છે, આ વખતે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ન્યૂડ ફોટો પૉસ્ટ કર્યો છે, જેમાં બ્રેસ્ટનો ભાગ દેખાઇ રહ્યો છે.