મુંબઈઃ એરિકા ફર્નાન્ડિસ હાલ ટીવી પર સંસ્કારી બહુના રોલમાં છે. તે એકતા કપૂરના શો કસોટી જિંદગી કી-2માં નજરે પડી રહી છે. શોમાં તે પ્રેરણાનો રોલ કરી રહી છે પરંતુ એરિકા રીલ લાઇફમાં જેટલી સંસ્કારી છે તેટલી જ રિયલ લાઇફમાં બોલ્ડ અને બિંદાસ છે.



એરિકાએ બુધવારે એક તસવીર શેર કરી હતી,. જેમાં તે પિંક કલરની બિકિનીમાં નજરે પડી રહી છે. તસવીરમાં તેનો ગ્લેમરસ લુક જોવા મળી રહ્યો છે. તસવીર શેર કરીને એરિકાએ લખ્યું, નેગેટિવિટીને દુર કરો અને એક નવો સુંદર દિવસ લાવો.



તસવીરમાં એરિકા ખૂબ લાંબી લાગી રહી છે. જેના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યૂઝર લખ્યું, જિરાફ જેવી લાગી રહી છે.



જોકે તેમ છતાં તેની આ તસવીર શેર થઈ રહી છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ ગુજરાત સરકારને શું કરી ખાસ અપીલ ? જાણો વિગતે

અમરેલીઃ ભારે વરસાદથી કઈ કઈ નદીમાં આવ્યું પુર, જાણો વિગતે