એવલિન શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2016 12:22 PM (IST)
1
2
3
એવલિનને ફોટોશોપ કર્યા વિનાની વાસ્તવિક તસવીરો શેર કરવાનું પસંદ છે.
4
સ્વિમિંગ બાદ રિલેક્સ કરતી એવલિન શર્મા
5
એવલિન અનેક બોલિવૂડ ફિલ્મો જેવી કે યે જવાની હૈ દિવાની, યારિયાં, મેં તેરા હિરો, ઇશ્કેદરિયાં અને નોટંકીસાલામાં નજર આવી ચૂકી છે.
6
એવલિન એક જર્મન ઇન્ડિયન મોડલ અને એક્ટ્રેસ છે.
7
મુંબઇઃ ઘણા સમય બાદ બોલિવૂડની હોટ એક્ટ્રેસ એવલિન શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ તસવીર પોસ્ટ કરી છે.