GQ મેગેઝીન માટે એવલિન શર્માએ કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Sep 2016 02:12 PM (IST)
1
2
3
4
5
સ્વિમિંગ પૂલમાં કરાયેલા આ ફોટોશૂટમાં એવલિન હોટ દેખાઇ રહી છે.
6
7
ઉલ્લેખનીય છે કે એવલિન શર્મા છેલ્લે ‘કુચ કુચ લોચા હૈ’ ફિલ્મમાં જોવા મળી હતી.
8
આ ફોટોશૂટમાં એવલિન રેડ બિકિનીમાં જોવા મળી રહી છે.
9
બોલિવૂડ એક્ટ્રેસ એવલિન શર્માએ ફેશન મેગેઝીન GQ માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. એવલિન શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.