PICS: રિયોમાં ભારત માટે મેડલ જીતનારી સાક્ષી મલિક કરશે લગ્ન, જાણો કોની સાથે ફરશે સાત ફેરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2016 08:35 AM (IST)
1
સત્યવ્રતે 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં 97 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
યોગેશ્વર દત્ત સાથે સત્યવ્રત
3
સત્યવ્રત અર્જુન અવોર્ડ વિજેતા અને 1988 સમર ઓલંપિક્સના ઓલંપિયન સત્યવાન કાડિયાંનો પુત્ર છે.
4
5
સત્યવ્રતે 2010 યુથ ઓલંપિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં સત્યવ્રતે 100 કિગ્રા ફ્રીસ્ટાઈલ કેટેગરીમાં બ્રોંઝ મેડલ જીત્યો હતો.
6
નવી દિલ્લી: રિયો ઓલંપિક્સમાં દેશ માટે મેડલ લાવનારી સાક્ષી મલિકના ટૂંક સમયમાં જ લગ્ન થાય તેવા અહેવાલ છે. સાક્ષીએ કુશ્તીમાં ભારતને બ્રોંઝ મેડલ અપાવ્યો હતો.
7
8
સાક્ષી મલિકના જેની સાથે લગ્ન થવાના છે તે સત્યવ્રત કાડિયાં પણ એક રેસલર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -