ફેન્સે પુછ્યા સેક્સ અંગે સવાલો, આ હોટ એક્ટ્રેસે આપ્યો કંઈક આવો જવાબ
બ્રૂનાને એક યુઝરે બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ અંગે પુછ્યું કે શું આ વાત સાચી છે. બ્રૂનાએ કહ્યું કે, આ ઘણા લોકો એવો દાવો કરી ચુક્યા છે તો થતું જ હશે. જેથી તેણે પોતે આનો ભોગ બની છે કે નહી તે જવાબ આપ્યા વગર લોકોએ કહ્યું છે તો થતું જ હશે તેવો જવાબ આપીને સવાલ પણ ટાળી દીધો અને જવાબ પણ આપી દીધો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સેશનમાં એક ફેને બ્રૂનાને પુછ્યું કે શું તમે વર્જિન છો. તેનાં જવાબમાં બ્રૂનાએ કહ્યું કે, તે વર્જિન નહી પરંતુ સ્કોર્પિયન છે. એટલે કે તેણે સ્માર્ટલી વર્જિનીટી મુદ્દે પુછાયેલા સવાલને રાશીના મુદ્દે વાળીને ફેનને ખોટુ ન લાગે તે રીતે જવાબ આપ્યો હતો.
આ સેશનમાં ફેન્સે બ્રૂનાને સેક્સથી માંડીને અંગત જીવનના અને કેટલાક ફેન્સે તો ઘણા વિચિત્ર સવાલો પુછ્યા હતા. જો કે બ્રુનાએ પોતાની બૌદ્ધિક યોગ્યતાનો પરિચય આપતા તેને સ્માર્ટ રીતે ટાળી દીધા હતા.
મુંબઈ: મોડલમાંથી અભિનેત્રી બનેલી બ્રાજીલિયન મોડલ બ્રૂના અબ્દુલ્લાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસ્ક મી એનિથિંગ સેશન યોજ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -