✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે બોક્સર બનશે ફરહાન અખ્તર, છ વર્ષ પછી રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે કરશે કામ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Jan 2019 12:45 PM (IST)
1

એક્ટરે ટ્વિટ કરીને લખ્યું કે, ભાગ મિલ્ખા ભાગના 6 વર્ષ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને હું ‘તુફાન’ લઈને એક સાથે આવી રહ્યા છે. જે એક બોક્સરની કહાની છે. આ નવી જર્નીની શરૂઆત માટે તમારા સૌની શુભકામના ઈચ્છું છું.

2

મુંબઈઃ બોલીવુડમાં સ્પોર્ટ્સ ડ્રામા મુવી બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મિલ્ખા સિંહની બાયોપિક ‘ભાગ મિલ્ખા ભાગ’ બાદ રાકેશ ઓમપ્રકાશ મેહરા અને ફરહાન અખ્તરની જોડી 6 વર્ષ બાદ ફરી સાથે આવવાની છે.

3

ફરહાન અખ્તરે કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.

4

રાકેશ ઓમ પ્રકાશના નિર્દેશનમાં એક બોક્સરની દર્દભરી સ્ટોરી પર ફિલ્મ બનવા જઈ રહી છે. જેમાં ફરહાન અખ્તર લીડ રોલમાં રહેશે. મૂવીનું નામ તુફાન છે. આ ફિલ્મમાં તે સિલ્વર સ્ક્રીન પર બોક્સરના રોલમાં નજરે પડશે.

  • હોમ
  • મનોરંજન
  • હવે બોક્સર બનશે ફરહાન અખ્તર, છ વર્ષ પછી રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે કરશે કામ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.