✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મ 'ઉરી'ની બોક્સ ઓફિસ પર સફળતા, 100 કરોડના ક્લબમાં એન્ટ્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2019 10:25 PM (IST)
1

2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઇક પર બનેલી આ ફિલ્મમાં અભિનેતા વિક્કી કૌશલ તેમજ મોહિત રૈના લીડ રોલમાં જોવા મળ્યા છે.

2

આ ફિલ્મે વર્ષ 2018ની ઘણી હિટ ફિલ્મોને બોક્સ ઓફિસ પર પાછળ છોડી દિધી છે. ફિલ્મ 'ઉરી'એ રિલીઝના પ્રથમ સપ્તાહમાં જ કુલ 70 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે જ 8.20 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. ફિલ્મે ઓપનિંગ પછી સતત કમાણીમાં વધારો કર્યો છે.

3

નવી દિલ્હી : વિકી કૌશલની ફિલ્મ 'ઉરી ધ ર્જિકલ સ્ટ્રાઈક' બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે 10 દિવસની અંદર બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ ફિલ્મ પ્રથમ દિવસથી જ બોક્સ ઓફિસ પર દર્શકોને આર્કષવામાં સફળ રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મ 'ઉરી'ની બોક્સ ઓફિસ પર સફળતા, 100 કરોડના ક્લબમાં એન્ટ્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.