✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાન ખાનની માએ બધાની વચ્ચે ખોલી તેની પોલ....જાણો યુવતીઓ વિશે શું કહ્યું....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2018 07:42 AM (IST)
સલમાન ખાનની માએ બધાની વચ્ચે ખોલી તેની પોલ....જાણો યુવતીઓ વિશે શું કહ્યું....
1

આ શોમાં સલમાન ખાનના પિતા સલીમ ખાને એમ પણ કહ્યું કે, સલમાનને લગ્ન માટે કોઈ પસંદ કેમ નથી આવતું? તેમણે કહ્યું કે, જ્યારે તે શૂટિંગ સેટ પર કામ કરે છે ત્યારે તેને ઘણી વાર કામ દરમિયાન કૉ-સ્ટાર્સ પસંદ આવી જાય છે, પરંતુ મુશ્કેલી ત્યારે આવે છે કે જ્યારે તે તેનામાં તેની માતાને શોધે છે.

2

જોકે વાત ખોટી ટ્રેક પર જતા જોઈ સલમાને તુરંત તેની માતાને અટકાવી અને કહ્યું કે, ‘ફરાહ ફેન્સની વાત કરી રહી છે.’ ત્યારે સલમાનની માતાએ વાત બદલતા કહ્યું કે, ‘હા, ફેન્સ આવતી રહે છે.’

3

જોકે આ વાતચીતની વચ્ચે ફરાહ ખાન ઇશારામાં એમ પણ પૂછી લે છે કે, શું ક્યારેય કોઈ છોકરી ઘરમાં ઘૂસી આવે છે? આ સવાલ પર સલમાનની ભોળી માતા સલમા એ સમજી ન શકી કે, તે કઈ છોકરીઓની વાત કરી રહી છે અને તેણે કહી દીધું કે, ક્યારેક ક્યારેક આવી જાય છે ઘરે.

4

સલમા જણાવી રહી હતી કે ઘણી વખત ઘરની બહાર એટલી બધી ભીડ હોય છો કે પોલીસ આવીને સલમાને વિનંતી કરે છે કે તમે તમારા દીકરીને એક વખત કહો કે ઘરની છત પર આવીને લોકોનું અભિવાદન ઝીલે. ત્યાર બાદ આ બધા ફેન્સ ચાલ્યા જશે. જોકે આ દરમિયાન સલમાને એમ પણ જણાવ્યું કે, તેના પિતા તેને આવું કરતા રોકે છે, કારણ કે સલમાનના પિતા સલીમ ખાનનું માનવું છે કે, આમ કરવાથી લોકો વારંવાર આવતા રહેશે.

5

નવી દિલ્હીઃ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની માએ એક વખત એક રિયાલિટી શો પર પોતાના લાડલા યુવક વિશે એવી પોલ ખોલી દીધી જે સાંભલીને સલમાન ખાન થોડા અસ્વસ્થ થઈ ગયા હતા. ફરાન ખાન હોસ્ટેડ આ શોમાં સલમાન ખાનની માતા તેના ઘરની બરા સલમાનને મળવા માટે આવનારી ભીડ વિશે જણાવી રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • સલમાન ખાનની માએ બધાની વચ્ચે ખોલી તેની પોલ....જાણો યુવતીઓ વિશે શું કહ્યું....
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.