✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

F.I.Rની ચંદ્રમુખી પરણી ગઈ બોયફ્રેંડ સાથે, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીની તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2017 11:53 AM (IST)
F.I.Rની ચંદ્રમુખી પરણી ગઈ બોયફ્રેંડ સાથે, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીની તસવીરો
1

2

. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

3

4

કવિતા સાથે તેની મિત્ર અને અભિમનેત્રી આશકા ગોરાડિયા

5

કવિતા અને રોનિતે સામાન્ય સેરેમનીથઈ લગ્ન કર્યા હતા. બંનેએ કેદારનાથમાં શિવ-પાર્વતી મંદિરમાં લગ્ન કર્યા હતા.

6

મહેંદી સેરેમનીની તસવીર

7

આ લગ્નમાં કવિતા અને રોનિતના નિકટના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.

8

હલદી સેરેમનીની તસવીર

9

પોપ્યુલર ટીવી સિરીયલ F.I.Rમાં ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવી ફેમસ થયેલી એક્ટ્રેસ કવિતા કૌશિકે લગ્ન કરી લીધા છે. બોયફ્રેંડ રોનિત બિસ્વાસ સાથે કવિતાએ લગ્ન કર્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • F.I.Rની ચંદ્રમુખી પરણી ગઈ બોયફ્રેંડ સાથે, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીની તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.