✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'છોટી બહુ'એ બિકીનીમાં પોસ્ટ કરી તસવીર, થઇ વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Jan 2017 10:16 AM (IST)
1

મુંબઈ સીરિયલ 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ'માં કિન્નર(ટ્રાન્સજેન્ડર)નો રોલ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈકે પોતાની વધુ એક હોટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. છોટી બહૂના નામથી ફેમસ થયેલી રૂબિના દિલૈક સીરિયલમાં સૌમ્યાનો રોલ કરી ચૂકી છે. જે એક કિન્નર હોય છે.

2

3

4

5

6

7

8

9

રૂબિના મુજબ, મારી મા સીરિયલમાં મારા રોલ અંગે જાણતી નહોતી. મેં પણ આ ટ્વિસ્ટ અંગે કોઈને જણાવ્યું નહોતું. પરંતુ મારી માને તેની જાણ થઇ તો તે ચોંકી ઉઠી હતી.

10

11

12

13

14

15

રૂબિના ભલે સીરિયલમાં પોતાના કિન્નરના રોલથી ખુશ હોય પણ તેની મા તેનાથી ખૂબ જ નારાજ થઈ હતી.

16

તાજેતરમાં રૂબિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે બિકિની અવતારમાં જોવા મળી રહી છે. આ ફોટો રૂબિનાના બોયફ્રેન્ડ અભિનવ શુક્લાએ ખેંચ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • 'છોટી બહુ'એ બિકીનીમાં પોસ્ટ કરી તસવીર, થઇ વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.