BB10: કેવું છે આ વખતે બિગ બોસનું ઘર, જુઓ Pics
જૈકૂજી, બાથરૂમ એરિયા
બાથરૂમ એરિયા
કિચન એરિયા
આ છે કન્ફેશન રૂમની અંદરની તસવીર
આ કન્ફેશન રૂમનો પ્રવેશદ્વાર છે
બેડરૂમ એરિયા
બેડરૂમ એરિયા
ડાઇનિંગ ટેબલ
ડાઇનિંગ ટેબલ
જેલ
જિમ એરિયા
આ છે સ્વીમિંગ પૂલ અને ગાર્ડન એરિયા
કલર્સ ટીવીનો જાણીતો રિએલિટી શો બિગ બોસની સીજન 10 શરૂ થઈ ગઈ છે. બિગ બોસના શોને એક ઘરની અંદર શૂર કરવામાં આવે છે. જ્યાં બિગ બોસના ઘણાં મહેમાન 3 મહિનાથી વધારે સમય માટે તે ઘરના સભ્ય હોય છે. આ મહેમાન દરેક સમયે કેમેરાની નજરમાં હોય છે. તેમાં ક્યારેક કેટલાક મિત્ર બને છે, તો કોઈ દુશ્મન. તો કોઈ એક બીજા સાથે જીવનભર સાથ નિભાવવાનું વચન આપે છે. બિગ બોસ શોનો દરેક અંદાજ પોતાની રીતો અનોખો હોય છે. માટે તેને દેશનો સૌથી વધારે જાણીતો રિએલિટી શો ગણવામાં આવે છે. બિગ બોસનું ઘર દર વર્ષે પોતાના નવા અને સારા ઈન્ટીરિયર ડિઝાઈનને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. તો આવો...અમે તમને બતાવી રહ્યા છીએ બિગ બોસ 10ના ઘરની અંદરની કેટલીક તસવીરો...