✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: અહીં રમશે કરીનાના છોટે નવાબ તૈમુરઅલી ખાન, આ છે શાહી નર્સરીની પહેલી ઝલક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2016 03:59 PM (IST)
1

સફેદ રંગની આ સુંદર નર્સરી તૈમુર માટે તૈયાર કરવામાં આવી છે. આની ખાસ વાત એ છે કે તેના પર પટૌડી ખાનદાનનું રાજવી ચિન્હ કોતરવામાં આવ્યું છે.

2

આ નર્સરીને બિબ્સ એન્ડ ક્રિબ્સની @rita_kshiએ તૈયાર કરી છે. સૈફ સાથે મહિના પહેલીની @rita_kshiની આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે તૈમુરના જન્મ પહેલા જ પપ્પા સૈફે તેની સાથે મળીને તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

3

કરીના કપૂર ખાને 20 ડિસેમ્બરના રોજ દિકરાને જન્મ આપ્યો. અને પટૌડી ખાનદાનના સૌથી નાના નવાબનું નામ તૈમુરઅલી ખાન રાખવામાં આવ્યું છે. જો કે બેબી બોયના જન્મ પહેલા જ સૈફીનાએ ખાસ તૈયારીઓ કરી રાખી હતી. તૈમુર માટે ખાસ નર્સરી ડિઝાઈન થઈ ગઈ છે જેમાં તેને રાખવામાં આવશે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: અહીં રમશે કરીનાના છોટે નવાબ તૈમુરઅલી ખાન, આ છે શાહી નર્સરીની પહેલી ઝલક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.